ગ્રામ -હાટ દ્વારા ગુજરાત ના તમામ શિક્ષિત ભાઈ -બહેનો ને અમદાવાદ માં મળશે નોકરી.

gram-haat-jobs,ગ્રામ-હાટ-જોબ્સ
ગ્રામ-હાટ-જોબ્સ
અમદાવાદ ખાતે નોકરી મેળવવા માગતા ટેકનીકલ શિક્ષણ /આઈ ટી આઈ કરેલ વિધ્યાર્થી ઓ એ તેમનો બાયોડેટા  ગ્રામ પંચાયત ખાતે સબમીટ કરાવો 

ઈ-ગ્રામ @ગ્રામ-હાટ નોકરી મેળવવામાં આપને મદદરૂપ થશે

ગામડા માં રહેતા તમામ વિદ્યાર્થિયો હવે ઘરે નહિ રહે તે પણ કરસે નોકરી એ પણ આપના અમદાવાદ શહેર માં...

જો તમે પણ નોકરી મેળવવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરો તમારા નજીકના ગ્રામ પંચાયત નો અથવા ઓનલાઈન કોન્ટેક્ટ કરો આ વેબસાઈટ નો...
https://www.gram-haat.in/

અથવા તમે કોન્ટેક્ટ કરો ઈ-મેલ દ્વારા:-info@gram-haat.in
SHARE

preet patel

Hi. I’m Designer of this Blog. I’m Founder of crazycomputerengineers. I’m Creative Web Designer, UI/UX Designer, Industrial Designer, Web Developer, Speaker and content Writer. Inspired to make things looks better.

  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment