ગુજરાત માં ગ્રામ્ય સ્તરે બિન ખેતી ની પરવાનગીઓ ઓનલાઈન આપવાનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્યણ લેવામાં આવ્યો..

હવે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ની ખેતીલાયક જમીન ને બિન ખેતીલાયક જમીન માં ફેરવવા માટે ની ઓનલાઈન અરજી ઓ હવે ગ્રામ્ય સ્તરે જ કરવામાં આવશે ...

તાલુકા કક્ષાએ થતા ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારે લીધો આ મહત્વનો નિર્ણય.....

હવે ખેડૂતો પોતાની જમીન ને બિન ખેતીલાયક બનાવી શકાશે ગ્રામ્ય સ્તરે જ..

વધુ માહિતી માટે તમારા ગામના ઈ -ગ્રામ સેન્ટર નો કોન્ટેકત કરો...

ઓનલાઈન અરજી માટે અહી કલીક કરો...

SHARE

preet patel

Hi. I’m Designer of this Blog. I’m Founder of crazycomputerengineers. I’m Creative Web Designer, UI/UX Designer, Industrial Designer, Web Developer, Speaker and content Writer. Inspired to make things looks better.

  • Image
  • Image
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment